નડિયાદ: ઠાસરામાં કિશોરીની આબરૂ લેવાનો પ્રયાસ કરનાર આરોપીને કોર્ટે ત્રણ વર્ષ સખત કેદની સજા ફટકારી
Nadiad City, Kheda | Aug 11, 2025
ઠાસરા તાલુકાના એક ગામમાં પાંચ વર્ષ પહેલાં કિશોરીની એકલતાનો લાભ લઈ તેની આબરૂ લેવાનો પ્રયાસ કરનાર આરોપીને પોલીસે અટકાયત...