લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રાપર તાલુકાના રામવવા વાડી વિસ્તારમાં મધ્યે આવેલ સાયરા વાડી વિસ્તારમાં વાડીમાં દારૂ વેચાતા હોવાની પૂર્વ બાતમી આધારે રેઇડ કરવામાં આવી હતી. જેમા રૂ.૬૯,૯૦૦ નો દારૂનો મુદામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી માટે રાપર પોલીસ સ્ટેશનને સોંપ્યો હતો.રેઇડ સમયે આરોપી હાજર મળ્યો ન હતો..