નાંદોદ: નાંદોદમાં વિવિધ દિવાલો ઉપર સુંદર દિવાલચિત્રો બનાવી દેશપ્રેમ, એકતા અને સ્વચ્છતાનો સંદેશ અપાયો
Nandod, Narmada | Aug 14, 2025
સમગ્ર દેશમાં ૭૯મા સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણીના ભાગરૂપે "હર ઘર તિરંગા" અભિયાન ઉત્સાહપૂર્વક ચાલી રહ્યું છે. આ અભિયાન...