ચોટીલા: ચોટીલાના નાવા ગામે મંદિર ચોરીનો ભેદ ઉકેલાયો LCBએ રૂ. 85,800ના મુદ્દામાલ સાથે એક તસ્કરને ઝડપ્યો
ચોટીલાના નાવા ગામે થયેલી મંદિર ચોરી અને રાજકોટ રેલવે પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી થયેલી મોટરસાયકલ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. આ કાર્યવાહીમાં કુલ 85,800 રૂપિયાના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે.