ભુજ: કોલેજના પાંચ વિદ્યાર્થીને સસ્પેન્ડ કરવામાં આવતા NSUI દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું
Bhuj, Kutch | Oct 6, 2025 કોલેજના પાંચ વિદ્યાર્થીને સસ્પેન્ડ કરવામાં આવતા NSUI દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું સસ્પેન્શન રદ કરવામાં આવે તેવી માંગ સાથે NSUI ના કાર્યકરોએ કચ્છ યુનિવર્સિટીમાં વિરોધ નોંધાવ્યો કચ્છ યુનિવર્સિટીમાં રજૂઆત કરવા માટે NSUI ના કાર્યકરો પહોંચ્યા હતા NSUI ના કાર્યકરોએ તેમની ચેમ્બરમાં રામધૂન બોલાવી વિરોધ નોંધાવ્યો વિદ્યાર્થીઓને દબાવી ધમકાવીને ચોક્કસ સંગઠનના કાર્યક્રમમાં હાજર રહેવાની ફરજ પાડી