વેજલપુર: અમદાવાદના મેમકોમાં અસામાજિક તત્વો બેફામ, અપશબ્દો કહેતા સ્થાનિકોએ ઠપકો આપ્યા બાદ ઇસમોએ વાહનોમાં કરી તોડફોડ
Vejalpur, Ahmedabad | Aug 29, 2025
અમદાવાદના મેમકો બ્રિજ નીચે પ્રેમનગર વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા વાહનોમાં તોડફોડ કરાઇ... આંબેડકર સોસાયટીમાં ગુરુવારે...