રાપર: પૂર્વ કચ્છમા ઘરફોડ ચોરીને અંજામ આપતી ટોળકીઓનો ત્રાસ ડામવા શહેર કોંગ્રેસ પ્રમુખની ગૃહમંત્રી સમક્ષ રજૂઆત
Rapar, Kutch | Aug 23, 2025
સમગ્ર પૂર્વ કચ્છમા અવાર નવાર નાની મોટી ચોરીઓ તેમજ તસ્કરી કરતી ટોળકીઓ જાણે પોલીસને પડકાર ફેંકતી હોય એમ તસ્કરો આખાય...