શહેરા: શહેરા નગરના વચ્છેસર કોલોની વિસ્તારમાં મગર દેખો દીધો હોવાનો વીડિયો સામે આવ્યો
મંગળવારની રાત્રિ એ શહેરા નગરના વચ્છેસર કોલોની તરફ જતા રસ્તા પર આવેલ પાનમ હાઈ લેવલ કેનાલ પાસે મગર લટાર મારતો જોવા મળ્યો જતો,જેને લઈને ત્યાંથી પસાર થતાં કાર ચાલકે પોતાની કાર ઉભી રાખી લટાર મારતા મગરનો વીડિયો પોતાના મોબાઈલમાં કેદ કરી લીધો હતો,તો વચ્છેસર કોલોની વિસ્તારમાં મગર દેખો દેતા આસપાસના સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ ફેલાયો છે.