રાજકોટ: રાજકોટ પશ્ચિમ: મોદી સ્કૂલની શિક્ષિકાઓ દ્વારા વિધાર્થિનીઓ સાથે ગેરવાતણુંક કર્યાનો કિસ્સો સામે આવ્યો, વાલીઓએ સ્કૂલ પર ભારે ઉહાપોહ મચાવ્યો
Rajkot, Rajkot | Aug 9, 2025
શહેરની મોદી સ્કૂલ ફરી વિવાદમાં આવી છે જેમાં પ્રવાસમાં ગયેલ વિદ્યાર્થીનીઓ સાથે તેમની બે શિક્ષિકાઓ દ્વારા ગેર વર્તણુક કરી...