બાબરા: બાબરા તાલુકાના ઇંગોરાળા ગામમાં મહિલાને ઝેરી જીવજંતુ કરડી જતા ખસેડાયા સારવારમાં
Babra, Amreli | Dec 1, 2025 બાબરા તાલુકાના ઈંગોરાડા ગામમાં મંજુલાબેન મકવાણા નામની મહિલાને નદીકિનારે કપડાં ધોતાં ઝેરી જીવજંતુએ કરડતા તેમની તબિયત બગડી. પરિવારજનો દ્વારા તેમને તાત્કાલિક સારવાર માટે અમરેલી ખસેડવામાં આવ્યા. હાલ સારવાર ચાલી રહી છે.