મહુવા: દેવળીયા યાર્ડમાં કાંદાની બમ્પર આવકથી હાહાકાર: ખેડૂતોને એન્ટ્રી અટકતા કિલોમીટર લાંબી લાઈન, ટ્રાફિક જામ
મહુવા ભાવનગરમાંથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. મહુવાના દેવળીયા યાર્ડમાં આજે કાંદાની બમ્પર આવક જોવા મળી રહી છે, જેના કારણે પરિસ્થિતિ બેકાબૂ બની ગઈ છે. ખેડૂતો મોટી સંખ્યામાં ટ્રેક અને ટ્રેક્ટર મારફતે કાંદા વેચાણ માટે એક સાથે યાર્ડ તરફ ધસી આવ્યા છે. પરંતુ યાર્ડમાં એકસાથે વધારે આવકને કારણે ખેડૂતોને એન્ટ્રી આપવામાં આવી રહી નથી. તેના પરિણામે મહુવા બાયપાસ પ