ધંધુકા: *PNG લાઇનનું ગેસ સાથે જોડાણ નહીં છતાં ગ્રાહકને બે વખત બિલ આવતા નારાજ.#dhandhuka #ધંધુકા #ધંધુકા #amdavad #અમદાવાદ
*PNG લાઇનનું ગેસ સાથે જોડાણ નહીં છતાં ગ્રાહકને બે વખત બિલ આવતા નારાજ.* ગેસ્લાઈનનું ફક્ત મીટર લગાવવાનું રૂ 2590 બિલ આવતા ગ્રાહક નારાજ. અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં ગઈ કાલે 26 તારીખના સાંજના 7 વાગ્યાં માહિતી પ્રમાણે ધંધુકાના વલ્લભાચાર્ય સોસાયટીમાં રહેતા ભરતભાઈ બારૈયાએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું છે કે તેમનામાં ઘરે ગુજરાત ગેસ દ્વારા પીએનજી ગેસનું કનેક્શન આપ.