જામનગર: મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં જુદા જુદા વિકાસ કાર્યોના 16 કરોડથી વધુના કામો મંજૂર કરવામાં આવ્યા
આજરોજ જામનગર મહાનગરપાલિકાના ખાતે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ હતી, જેમાં 30 એજન્ડા રજૂ કરવામાં આવ્યા હતા, જેમાંથી 27 એજન્ડા પાસ કરાયા છે, કુલ 16 કરોડથી વધુના વિકાસ કાર્યો મંજૂર કરવામાં આવ્યા, સ્ટેન્ડિંગ કમિટી બેઠકના ચેરમેન નિલેશભાઈ કગથરાએ વધુ વિગતો આપી હતી