ભાભર: ગુજરાત સરકારમાં મંત્રી બનતા વાવ ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર કટાવ ધામ ખાતે પૂજ્ય ખાખીજી મહારાજના દર્શને પહોચ્યા
શનિવારે રાત્રે 8 કલાકના સમયે વાવ વિધાન સભાના ધારાસભ્ય ભાભર તાલુકામાં પહોંચ્યા હતા ત્યાં તેઓનું ઠેરઠેર સ્વાગત સન્માન થયું હતું ગુજરાત સરકારમાં મંત્રી બનતા વાવ વિધાનસભા ના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર ભાભરના કટાવ ધામ ખાતે પૂજ્ય ખાખીજી મહારાજ ના દર્શન કરી મહામંડલેશ્વર મહંત શ્રી જયરામદાસ મહારાજ ના આશીર્વાદ મેળવ્યા હતા અને ભાભર સુઇગામ વાવ સહિતના વિસ્તારના મતદારોનો આભર વ્યક્ત કર્યો હતો અને વિકાસના કામોના અગ્રેસર રહી વિસ્તાર ને હરિયાળો બનવસે તેમ જનવ્યું હતું