ગરબાડા: નળવાય ગામની આંગણવાડી કેન્દ્ર-2ને નિશાન બનાવતા તસ્કરો, એલ.ઈ.ડી TV તેમજ તેલના ડબ્બાની ચોરી થઈ
Garbada, Dahod | Aug 19, 2025
ગરબાડા તાલુકાના નળવાય આંગણવાડી કેન્દ્ર-2ને નિશાન બનાવતા તસ્કરો, એલ.ઈ.ડીTV તેમજ તેલના ડબ્બા ની ચોરી,ગરબાડા તાલુકાના નળવાય...