દસાડા: સુરેન્દ્રનગર જિલ્લા સહિત દસાડા તાલુકામાં છેલ્લા ત્રણ દિવસથી અવિરત વરસાદને પગલે નદી નાળાઓ છલકાયા : બે ઇંચથી વધારે નોંધાયો
Dasada, Surendranagar | Sep 8, 2025
સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી અવિરત મેઘમહેર થઈ રહી છે જ્યારે હવામાન વિભાગની આગાહીને પગલે હજુ પણ મેઘમહેર...