માંગરોળ: પીપોદરા GIDCમાંથી ચોરી કરેલ કોપર વાયરો વેચવા જઈ રહેલા ત્રણ આરોપીઓને રૂ.૧૦.૨૬ લાખના મુદ્દા માલ સાથે પોલીસે ઝડપી પાડ્યા
Mangrol, Surat | Aug 26, 2025
માંગરોળ તાલુકાના પીપોદરા જીઆઇડીસી માંથી ચોરી કરેલ કોપર વાયર વેચવા જઈ રહેલા ત્રણ આરોપીઓને ₹10,26,000 ના મુદ્દા માલ સાથે...