પલસાણા: બગુમરા ગામની નહેર માંથી અર્ધવીસર્જિત કરાયેલી 300 થી વધુ ગણેશજીની પ્રતિમાઓને શ્રધ્ધાભેર પુનઃવિસર્જન કરાયું
Palsana, Surat | Sep 8, 2025
બગુમરા ગામના ઉપસરપંચ આકાસસિંહ વાંસિયાને જાણ થતા ગામના યુવાનોને સાથે રાખી શ્રી ગણેશજીની અર્ધવિસર્જિત પીઓપી બનાવટની 300...