માંગરોળ: શ્રીડી.બી.મુછાળ વિસ્તરણ અધિકારીશ્રી માંગરોળ તરીકે તેમની નોકરીનો અંતિમ દિવસે વિદાય માન આપ્યુ
શ્રીડી.બી.મુછાળ વિસ્તરણ અધિકારીશ્રી માંગરોળ તરીકે તેમની નોકરીનો અંતિમ દિવસે વિદાય માન આપ્યું   આજરોજ તાલુકા પંચાયત માંગરોળના વિસ્તરણ અધિકારીશ્રી પંચાયત શ્રીડી.બી.મુછાળ વિસ્તરણ અધિકારીશ્રી તરીકે તેમની નોકરીનો અંતિમ દિવસ હોય તલાટી કમ મંત્રીશ્રીઓ દ્વારા તાલુકા પંચાયતનો સ્ટાફ હાજર રહી આગળના નિવૃત જીવનની શુભેરછાઓ પાઠવવામાં આવી.સેવાની આ સફળ સફર માટે અભિનંદન પાઠવ્યા! હવે જીવનના નવા અધ્યાયમાં ખુશી અને સંતોષ મળે તેવી શુભકામનાઓ પાઠવી હતી