હાઈસ્કૂલ ખાતે સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો
Palanpur City, Banas Kantha | Sep 16, 2025
પાલનપુરની આદર્શ હાઇસ્કુલ ખાતે આજે મંગળવારે બે કલાકે સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા નમો કે નામ રક્તદાન ની ઉજવણી કરવામાં આવી હતી અને 1,000 થી વધુ બ્લડ બોટલો એકત્ર કરી સાથે 1000થી વધુ ગંગાજળની બોટલનો વિતરણ કરવામાં આવ્યું હતું. આપણે ગામમાં એસઆરપી જવાનો અને પોલીસ જવાનો સહિત વિવિધ કર્મચારીઓ દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું