રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી ખેડા જિલ્લાના માતર તાલુકાના દેથલી ગામની મુલાકાતે. રાજ્યપાલશ્રીએ ગ્રામજનો સાથે સ્વચ્છતા, વૃક્ષારોપણ પશુપાલન અને પ્રાકૃતિક ખેતી પર કર્યા વાર્તાલાપ.રાજ્યપાલશ્રીએ દેથલી ગ્રામ પંચાયત ખાતે ગ્રામજનો સાથે સફાઈ કરી સ્વચ્છ ભારતનો આપ્યો સંદેશ.દેથલીને સ્વચ્છ ગ્રામ બનાવવા સૌ ગ્રામજનોને કાર્યાન્વિત થવા રાજ્યપાલશ્રીનો અનુરોધ.રાજ્યપાલશ્રીએ દેથલી ગામના સફાઈકર્મીઓનું સન્માન કરી આપ્યું પ્રોત્સાહન.