અંજાર: પો.સ્ટે વિસ્તારમાંથી પોલીસે અપહરણના ગુના કામેના આરોપી તથા ભોગબનારને શોધી ભોગબનારને તેના પરિવારને સુરક્ષિત પરત સોંપી
Anjar, Kutch | Sep 14, 2025 અંજાર તાલુકાના નિગાળ ગામમાં એક અપહરણનો ગુનો નોંધાયો હતો.અંજાર પીઆઇ એ.આર. ગોહિલે પોતાની ટીમ બનાવીને અપહરણ થયેલી મહિલાને શોધવાની કામગીરી શરૂ કરી.પોલીસ સ્ટેશન હેઠળ નોંધાયેલા આ અપહરણના ગુનામાં પોલીસ ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સની મદદ લીધી. આજે માહિતીના આધારે, પોલીસે ભોગબનનારને આરોપી વિશ્વાસ મનીષભાઈ વાઘેલા (ઉ.વ. ૧૯, રહે. રંગાઈપુરા, તા. પેટલાદ, જિ. આણંદ)ના કબ્જામાંથી મુક્ત કરાવી.પોલીસે આરોપીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરી