જિલ્લામાં નવા ચાર તાલુકા જાહેર થયા બાદ ધાનેરા ને બનાસકાંઠા સાથે રાખવામાં આવતા જાણીતા એડવોકેટે સરકારનો આભાર માન્યો
Palanpur City, Banas Kantha | Sep 24, 2025
રાજ્ય સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લામાં ચાર નવા તાલુકાઓ જાહેર કરવામાં આવ્યા છે ત્યારે ધાનેરા તાલુકાના બનાસકાંઠા સાથે જોડી રાખવામાં આવતા ધાનેરાના વતની અને પાલનપુર ખાતે રહેતા જાણીતા એડવોકેટ મનોજ ઉપાધ્યાય આજે બુધવારે 4:00 કલાકે પ્રતિક્રિયા આપી રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો