શહેરા: ધારાસભ્ય નિમિષાબેન સુથારના જન્મ દિવસ નિમિતે મતવિસ્તારની ૧૨૩ શાળાઓમાં તિથિ ભોજનનું આયોજન કરાયું હતું
Shehera, Panch Mahals | Sep 13, 2025
પંચમહાલ જિલ્લાના મોરવા હડફ વિધાનસભાના ધારાસભ્ય નિમિષાબેન સુથારના જન્મદિવસ નિમિતે વિધાનસભામાં સમાવિષ્ટ ગોધરા,મોરવા હડફ...