ધાનેરા: ધાનેરા પોલીસ લાઇનમાં શ્રી અંબે માતાજીનો દ્વિતિય પાટોત્સવ યોજાયો.
ધાનેરા પોલીસ લાઇનમાં શ્રી અંબે માતાજીનો દ્વિતિય પાટોત્સવ યોજાયો, જેમાં મોટી સંખ્યામાં પોલીસના જવાનો સહિત રાજકીય આગેવાનો અને સાથે જ ગામમાં લોકો પણ જોડાયા હતા.મહત્વનું છે કે યગ્ન નું પાક આયોજન કરવામાં આવ્યું હતું.