ઉના: ઉનામાં સંત શ્રી રોહીદાસજીની 650મી જન્મજયંતિ પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો
ઉનાના આંબેડકર નગર અંબાજી મંદિરમાં સંત શિરોમણી શ્રી રોહીદાસજીની 650મી જન્મજયંતિ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા પુષ್ಪાંજલિ કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમમાં ભાજપના નેતાઓ, નગરપાલિકા પ્રતિનિધિઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા.