તમામ ગોડાઉનો બાળીને ખાખ.... પ્લાસ્ટિકના ગોદાઉનોમાં ભીંસણ આગ લાગતા મચી અફડાટાફડી...તમામ ગોડાઉનઓનો પ્લાસ્ટિક અને ભંગાર બાળીને ખાખ..બારડોલી પ્રાંત અધિકારી જીગ્નાબેન પરમાર ઘટના સ્થળે દોડી આવ્યા મેજર કોલ જાહેર કરાયો..ફાયર વિભાગ ની 15 થી વધુ ગાડીઓ ઘટના સ્થળે.બારડોલી, કામરેજ ERC, વ્યારા નગરપાલિકા, કડોદરા પી. ઈ. પી. એલ, સચિન હોજીવાલા સાહિતની ગાડીઓ આગ પર કાબુ મેળવવા આવી..ભંગરના ગોડાઉનઓમાં પ્લાસ્ટિક નો સમાન વધુ હોવાથી આગ પર કાબુ મેળવવામાં પડી રહી મૂશ્કેલી