લાખણી: વાવ થરાદ જિલ્લા કલેકટર જે એશ પ્રજાપતિએ લાખણીના સરકારી ગોળીયા પદ્મશ્રી ગેનાજીની મુલાકત લીધી
આજે બપોરે 3 વાગ્યે નવ રચિત વાવ-થરાદ જિલ્લા કલેકટર જે.એસ પ્રજાપતિએ લાખણી તાલુકાના સરકારી ગોળીયા ખાતે પદ્મશ્રી ગેનાભાઇ ના ફાર્મહાઉસ પર શુભેચ્છા મુલાકાતે આવેલા ત્યારે વાવ થરાદ જિલ્લા કલેકટર નુ સાલ સાફો પહેરાવી ઉષ્મા ભર્યું સ્વાગત સન્માન કરી નવાવર્ષની શુભેચ્છાઓ ગેનાજી તેમજ બનાસડેરી પૂર્વ ડિરેક્ટર દ્વારા પાઠવી હતી પ્રસંગે જિલ્લા કલેકટરે પણ પદ્મશ્રી ગેનાજીનું સન્માન કર્યું હતું અને વાવ થરાદ જિલ્લામાં તમામ લોકો પ્રગતિ કરે તેવી સોને શુભેચ્છાઓ પાઠવી હતી