જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ દુધાતાના અધ્યક્ષ સ્થાને સંગઠન પર્વ અંતર્ગત તાલુકા મથકોની બેઠકો શરૂ કરાય.
Amreli City, Amreli | Oct 15, 2025
અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને કોંગ્રેસની કવાયત.કોંગી નેતાઓએ દ્વારા અમરેલી જીલ્લાના તાલુકા મથકો પર બેઠકો શરૂ કરી.લીલીયા, સાવરકુંડલા, રાજુલા જાફરાબાદ ખાતે આજે કોંગી કાર્યકર્તાઓએ સાથે કરશે બેઠક.લીલીયા ખાતે કોંગ્રેસની કાર્યકર્તાઓ સંગાથે બેઠક શરૂ થઈકોંગી નેતા લલિત વસોયા, માનસિંગ ડોડીયા, દિનેશ મકવાણા સાથે પ્રતાપ દુધાતે કાર્યકર્તાઓને સંબોધન કર્યું.......