પોલીસ નો સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો ત્યારે રેલવે સ્ટેશનને પ્લેટફોર્મ નંબર ત્રણ ઉપર મુસાફરોને અડચણરૂપ થાય તે રીતે પાણીની બોટલ વેચતા એક ઈસમ સામે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.
આણંદ શહેર: રેલવે સ્ટેશને પ્લેટફોર્મ નંબર ત્રણ ઉપર મુસાફરોને અડચણ રૂપ થાય તે રીતે ફેરી ફરતા કાર્યવાહી કરાઈ - Anand City News