આજે મંગળવારે 12 વાગ્યાની આસપાસ DEO દ્વારા એટલેકે શિક્ષણ વિભાગ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો.જેમાં DEO રોહિત ચૌધરીએ બ્લડ ડોનેટ કરીને લોકોને પણ ડોનેટ કરવા અપીલ કરી હતી.
MORE NEWS
અમદાવાદ શહેર: PM મોદીના જન્મદિનને લઇ DEO દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો - Ahmadabad City News