રાજુલા: સફાઈ કારમારીઓની ચાલી રહેલ હડતાલ મુદ્દે રાજુલા કોંગ્રેસ આવ્યું ફરી હરકતમાં:પ્રાંત કલેક્ટરને આપ્યું આવેદન
Rajula, Amreli | Sep 9, 2025
રાજુલા શહેરમાં સફાઈ કામદારોની હડતાલથી ગંદકીના ઢગલા ઉભા થયા છે. નાગરિકો તકલીફો અનુભવી રહ્યા છે ત્યારે શહેર કોંગ્રેસ...