કડી: કડી નાં જાણીતા કથાકાર લંકેશબાપુની કાશી ની કથા પુરી કરી પરત ફરતા તેમના સ્ટાફને શિવપુરી પાસે અકસ્માત થતાં 4 નાં મોત 7 ઘાયલ
Kadi, Mahesana | Aug 17, 2025
મૂળ કડીના જાણીતા કથાકાર ડૉ.લંકેશબાપુની તારીખ 11 ઓગસ્ટ થી 15 ઓગસ્ટ સુધી કાશી વિશ્વનાથ માં કથા નું આયોજન કરાયું હતું.તેમની...