હિંમતનગર: ઇડરના ઝેરી દવા પીનારા યુવકનું નવ દિવસ બાદ સિવિલમાં મોત, પરિવારજનોનો ન્યાય માટે મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર
ઝેરી દવા પીનારા યુવકનું નવ દિવસ બાદ મોત, પરિવારજનોનો ન્યાય માટે મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના રાકેશ ભાટિયા નામના યુવકનું નવ દિવસ પહેલાં ઝેરી દવા પીધા બાદ મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે મૃતકના પરિવારજનો હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને જ્યાં સુધી તેમને ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો છે. પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે તેમણે આ અંગે પોલીસને વારંવાર રજૂઆત કરી હોવા છતાં પોલીસ