અમદાવાદ શહેરના પાનના ગલ્લાઓ પર ગોગો પેપરને લઈને તપાસ..ગઈકાલે જ઼ SOG એ પન્ના ગલ્લા પર રેડ કરી 2 લોકોને ગાંજા સાથે ઝડપી પાડ્યા હતા.. ત્યારે મઁગળવારે પણ વિવિધ જગ્યાએ તપાસ હાથ ધરવામાં આવી..ફૂડ વિભાગના ધારાધોરણનું ઉલ્લંઘન કરનાર પાર્લર સીલ કરાયા.. મઁગળવારે 5 વાગ્યાં સુધીમાં જગતપુરમાં રાજા પાન પાર્લર અને છારોડીમાં વિશાલ પાન પાર્લર સીલ કરાયું...