મુન્દ્રા: ત્રણ અલગ અલગ વણશોધાયેલ ચોરીના ગુનાઓનો સમયમર્યાદામાં ભેદ ઉકેલી કાઢી ગુનાઓમાં 67.98 લાખનો મુદામાલ પરત કરાયો
Mundra, Kutch | Nov 2, 2025 ત્રણ અલગ અલગ વણશોધાયેલ ચોરીના ગુનાઓનો સમયમર્યાદામાં ભેદ ઉકેલી કાઢી ગુનાઓમાં ફરીયાદીશ્રીના ચોરી થયેલ કુલ કિ.રૂ.૬૭,૯૮,૯૩૭/-ના મુદ્દામાલ શોધીને તેઓને પરત અપાવી “તેરા તુજકો અર્પણ” સુત્રને સાર્થક કરતી મુંદરા પોલીસ."