શહેરના વિદ્યાનગર સહિતના વિસ્તારમાં મેન્ટેનન્સની કામગીરીને લઈને પીજીવીસીએલ દ્વારા વીજ કાપ જાહેર કરાયો
Bhavnagar City, Bhavnagar | Sep 7, 2025
PGVCL ની મેન્ટેનન્સ ની કામગીરીને લઈને શહેરમાં સોમવારથી ત્રણ ફીડર હેઠળ આવતા વિસ્તારોમાં 3 દિવસનો વિજકાપ જાહેર કરાયો,...