વલસાડ: બોરીવલી અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાં ભીડનો લાભ ફરિયાદીના ખિસ્સામાં રાખેલ 8000 કિંમતનો મોબાઇલ ફોન ચોરી થતા ફરિયાદ
Valsad, Valsad | Oct 28, 2025 મંગળવારના 1 કલાકે ફરિયાદની રેલવે પોલીસે આપેલી વિગત મુજબ તારીખ 27 10 2025 ના રોજ ફરિયાદી અનિલ ધાનાણી સચિન રેલવે સ્ટેશનથી સુરત રેલ્વે સ્ટેશન જવા માટે બોરીવલી અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનના જનરલ કોચમાં ચડતી વેળાએ અજાણ્યા ચોરી સામે ભીડનો લાભ લઇ ફરિયાદીના ખિસ્સામાં રાખેલ 8000 કિંમતનો મોબાઇલ ફોન ચોરી કરી ભાગી ગયો હતો.જેની જાણ અનિલભાઈને થતા તેઓએ વલસાડ રેલવે પોલીસ મથક ખાતે મોબાઈલ ફોન ચોરી અંગે ફરિયાદ દાખલ કરાવી છે.