કાલોલ પોલીસ સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ મા હતો ત્યારે ડેરોલ સ્ટેશન ખાતે આવતા ખાનગી રાહે બાતમી મળી કે ડેરોલ સ્ટેશન રહેતો લિસ્ટેડ પ્રોહી બુટલેગર અશ્વિનભાઈ ગણપતભાઈ પરમાર પોતાના રહેણાંક મકાનમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખી છુટક વેચાણ કરે છે જે આધારે પોલીસે રેડ કરતા મકાન ખુલ્લુ જોવા મળ્યુ હતુ પોલીસે ખુલ્લા મકાનમાં તપાસ કરતા રસોડાના ભાગે મીણીયા થેલો મળી આવ્યો હતો જેમાંથી ૧૮૦ મી. લી. વિદેશી દારૂ ભરેલ પ્લાસ્ટિકના ૯૬ બોટલો જ