શનિવારના રોજ રોજ પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી અને નાયબ કલેક્ટર પી.એમ. પોષણ યોજના ડૉ.ભાર્ગવ ડાંગરની અધ્યક્ષતામાં અને નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારિ મેહુલ પારેખની ખાસ ઉપસ્થિતિમાં શહેરાની કુમાર શાળા ખાતે કૂકિંગ કોમ્પીટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું,આ કાર્યક્રમ અંગે જિલ્લા પુરવઠા અધિકારી ડૉ. ભાર્ગવ ડાંગરે માહિતી આપી હતી.