પારપડા રોડ ખાતે આવેલી સોસાયટીઓના રહીશું ને પંપિંગ સ્ટેશનની રજૂઆતને લઈ અને પાલિકા પ્રમુખે પ્રતિક્રિયા આપી
Palanpur City, Banas Kantha | Sep 17, 2025
પાલનપુરના પારપડા રોડ ખાતે આવેલી સોસાયટીઓના રહીશો દ્વારા પંપિંગ સ્ટેશનની જગ્યા બદલવાની રજૂઆત કરવામાં આવી હતી જેને લઇ અને આજે બુધવારે પાંચ કલાકે નગરપાલિકા ખાતે પાલિકા પ્રમુખ ચીમનલાલ સોલંકી એ પ્રતિક્રિયા આપી અને જણાવ્યું હતું કે સોસાયટીના રહીશોની રજૂઆતને લઈ અને ઘટતી કાર્યવાહી કરવામાં આવશે.