જૂનાગઢ: ઝાંઝરડા ચોકડી નજીક સગીરભાઈ ના વિદ્યાર્થી પાસેથી બળજબરીથી રૂપિયા કઢાવવા ગેરકાયદેસર અટકાયત કરનાર શખ્સ ઝડપાયો
ઝાંઝરડા ચોકડી નજીક સગીર વયના વિર્ધાર્થી પાસેથી બળજબરીથી રૂપીયા કઢાવવા ગેરકાયદેસર અટકાયત કરી ગાળો આપી પગ ભાંગી નાખવાની ધમકી આપનાર આરોપી સુનિલ ઈગ્ડે તથા કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરતી જનાગઢ બી ડિવીઝન પોલીસ