જેસર: કેળ તથા પપૈયાની ખેતી સાથે સંકળાયેલ બાગાયતદારો માટે અરજી કરવા ખેતીવાડી નિયામક દ્વારા યાદી જાહેર કરી
જિલ્લાના કેળ તથા પપૈયાની ખેતી સાથે સંકળાયેલ બાગાયતદારોને જણાવવાનું કે જે ખેડૂત ખાતેદારોએ ચાલુ નાણાકીય વર્ષ-2025-26 દરમ્યાન બાગાયત ખાતાની સહાય યોજના કેળ તથા પપૈયાના વાવેતર વિસ્તાર વધારવા અંગેની અરજી આઈ ખેડૂત પોર્ટલ પર કરેલ હોય તે પૈકી નિયમાનુસાર પાત્રતા ધરાવતા તમામ અરજદારોને નાયબ બાગાયત નિયામકની કચેરી, ભાવનગર દ્વારા પૂર્વ મંજુરી આપવામાં આવેલ છે.જે અરજદારોને મંજુરી મળેલ છે તેઓને કાગળો સાથે ઓનલાઇન અરજી કરવી