ભરૂચ: સમસ્ત ભરૂચ કડવા પાટીદાર સમાજ દ્વારા દાંડિયા બજાર સ્થિત ઉમિયા માતાજીના મંદિર ખાતે રક્તદાન કેમ્પ યોજાયો.
Bharuch, Bharuch | May 25, 2025
ભરૂચના દાંડિયા બજારમાં આવેલ ઉમિયા માતાજીના મંદિર સમસ્ત ભરૂચ કડવા પાટીદાર સમાજ તથા યુનિટી બ્લડ બેંકના સહયોગથી ઉમિયા...