તળાજા: તળાજા પ્રાંત કચેરી ખાતે ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા આવેદનપત્ર પાઠવાયું
પૂજ્ય લહરગીરી બાપુની આગેવાનીમાં કાર્યકરો અને આગેવાનો તળાજા પ્રાંત કચેરીએ પહોંચ્યા હતા. આ દરમિયાન ગૌ સંરક્ષણ અને ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની માંગ સાથે પ્રાંત અધિકારીને આવેદનપત્ર સોંપવામાં આવ્યું હતું. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના આગેવાનોએ જણાવ્યું હતું કે ગૌ માતા હિન્દુ સંસ્કૃતિ અને આસ્થાનું પ્રતિક છે, જેથી કેન્દ્ર સરકાર દ્વારા ગૌ માતાને રાષ્ટ્