સાણંદ: સાણંદમાં PM ના જન્મદિવસ નિમિતે સેવા પખવાડિયા અંતર્ગત સુપોષણ કીટનું વિતરણ, ધારાસભ્ય સહિત ભાજપ પ્રવક્તા રહ્યા હાજર
સાણંદ ખાતે PM નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિતે સેવા પખવાડિયા અંતર્ગત સુપોષણ કીટનું વિતરણ કરાયું.. સોમવારે 12 કલાકે આંગનવાડીમાં કન્યાપૂજન બાદ નાના ભૂલકાઓને સુપોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું.અમદાવાદ જિલ્લા ભાજપના મંત્રી લીનાબેન પટેલ દ્વારા કાર્યક્રમ યોજાયો..ભાજપ પ્રવક્તા શ્રદ્ધા રાજપૂત દ્વારા સુપોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું.