લેડી હોસ્પિટલ નજીક 40 જેટલી ફ્રૂટની રેકડીઓને પોલીસ અને મનપાએ દૂર કરી
Porabandar City, Porbandar | Sep 23, 2025
પોરબંદર શહેરના જુના ફુવારા નજીક લેડી હોસ્પિટલ નજીક ફ્રૂટની રેકડીને દૂર કરવામાં આવી હતી.પોરબંદર પોલીસ તેમજ મહાનગરપાલિકા દ્વારા 40 થી વધુ રેકડીઓ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તેમજ હોસ્પિટલ રોડ પર રહેલ રેકડીઓ દૂર કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો હતો.