ભરૂચ તાલુકાના વાંસી ગામમાં આવેલ હઝરત છાંગુશા પીર બાવાની દરગાહ ખાતે સંદલનું આયોજન કરવામાં આવ્યું છે.તારીખ-26મી ઓક્ટોબરના રોજભરૂચ તાલુકાના વાંસી ગામમાં આવેલ હઝરત છાંગુશા પીર બાવાની દરગાહ ખાતે સંદલનું આયોજન કરવા આવ્યું છે.જેને લઈ લાઇટિંગ શણગાર કરવામાં આવ્યો છે.