કાલાવાડ: કાલમેઘડા ગામે પોલીસે 70 વર્ષીય વૃદ્ધાના રહેણાંક મકાને દરોડો પાડી દેશી દારૂનો જથ્થો ઝડપી લીધો
Kalavad, Jamnagar | Jun 19, 2025
જામનગર કાલાવડ ગ્રામ્ય પોલીસને મળી હકીકતના આધારે, કાલાવડના કાલ મેઘડા ગામે દરોડો પાડ્યો હતો, જ્યાં 70 વર્ષીય વૃદ્ધાના...