પેટલાદ: સુણાવ રોડ ઉપર એક વ્યક્તિ ધાબા ઉપરથી પડી જતા 108 મારફતે હોસ્પિટલ ખસેડાયા
Petlad, Anand | Dec 28, 2025 પેટલાદના સુણાવ રોડ પર નીલકમલ સોસાયટીમાં એક વ્યક્તિ ધાબા ઉપરથી પડી જતા તેમને શરીરના ભાગે ગંભીર ઇજાઓ તથા 108 મારફતે તેમને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાંથી વધુ સારવાર માટે કરમસદ ખસેડવામાં આવ્યા હતા.